યુવા સંસ્કૃતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 300થી વધારે કરિયાણા કીટ તેમજ 1000 જેટલા ફૂડ પેકેટ અને અન્ય સામગ્રી જેવી કે ચાદર બ્લેન્કેટ કપડા કેવી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મોકલવામાં આવી હતી
ગુજરાતના હદય સમા સૌરાષ્ટ્રમાં આવી કુદરતી આપત્તિ આવી હોય ત્યારે યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનોએ પોતાની ફરજ સમજીને સરથાણા વિસ્તારમાંથી બધી જ સામગ્રી ભેગી કરીને તેમજ અમુક સામગ્રીઓ ખરીદીને કરિયાણા કીટ બનાવવાનો નિર્ધાર કરીને આજે 300 જેટલી કિટો અને 1000 જેટલાં ફૂડ પેકેટો બનાવીને ટ્રક મારફતે સૌરાષ્ટ્ર માટે રવાના કરી હતી અને સાથે સંસ્થાના સ્વયંસેવકો પણ સૌરાષ્ટ્ર માં સેવા માટે રવાના થયાં હતા.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…