રાજકારણ માં કોનો પ્રભાવ વધારે રહેશે? હાર્દિક પટેલ કે ગોપાલ ઇટાલીયા….?? કોમેન્ટ કરી જણાવો આપનો અભિપ્રાય…

કોંગ્રેસનું આંતરિક સંકટ મોટું થઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ ઘણા વિસ્તારોમાં મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે, ગુજરાત માં પાટીદાર આંદોલન નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ નો નવો ચહેરો છે.
જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા જ પોતાનો દેખાવો કરી રહી છે અને ગામો ગામ પોતાના પક્ષ માં લોકો ને જોડાવા માટે આગળ વધી રહી છે, જેથી બીજેપી-કોંગ્રેસ સિવાય પણ એક પાર્ટી સક્રિય થઈ રહી છે જે વિધાનસભાની ચૂંટણીમાં બરાબર ની ટક્કર આપી શકે છે, પરંતુ ગુજરાત માં આપ માં નવો ચહેરો છે તેમને લોકો કેટલી મદદ કરશે તે જોવું રહ્યું.

જ્યારે સત્તા પક્ષ માં રહેલ બીજેપી પાર્ટી સતત લોકોની મદદ માટે હરહંમેશ સાથે જ છે, અને લોકો માટે વિકાસ ના કાર્યો કર્યા છે અને સતત કરતાં રહશે તેવું જણાવી રહી છે.

નોધ : આ પોસ્ટ માત્ર ને માત્ર લોકો કોને પસંદ કરી રહ્યા છે અને કઈ પાર્ટી ને સપોર્ટ કરવા માંગે છે એ જોવા પૂરતો જ છે. લોકોના અભિપ્રાય જાણવા પૂરતો સીમિત છે બીજો કોઈ ઈરાદો આ પોસ્ટ નો નથી.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *