આન્દ્રે રસેલની પત્ની જેસીમ લોરા
વેસ્ટ ઇન્ડીઝનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. આન્દ્રે રસેલ ચોગ્ગા ઓછા અને છગ્ગા વધુ ફટકારે છે. આન્દ્રે રસેલની પત્નીનું નામ જેસીમ લોરા છે. જેસીમ લોરા તેની સુંદરતા માટે ખૂબ પ્રખ્યાત છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થઈ છે.
ક્રિસ ગેલની પત્ની નતાશા
વેસ્ટ ઇન્ડીઝના ઓપનર ક્રિસ ગેલને યુનિવર્સ બોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિસ ગેલની પત્ની નતાશા પણ ખૂબ જ સુંદર છે. ક્રિસ ગેઇલ અને નતાશાએ વર્ષ 2009 માં લગ્ન કર્યાં હતાં. બંનેને એક પુત્રી પણ છે.
કાર્લોસ બ્રેથવેટની પત્ની જેસિકા
કાર્લોસ બ્રેથવેટ વેસ્ટ ઈન્ડિઝના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર માંથી એક છે. કાર્લોસ બ્રૈથવેટે 2016 ટી -20 વર્લ્ડ કપ ફાઇનલમાં સતત ચાર સિક્સર ફટકારીને વેસ્ટ ઇન્ડીઝને ચેમ્પિયન બનાવ્યું હતું. કાર્લોસ બ્રેથવેટની પત્ની જેસિકા ફેલિક્સ ખૂબ જ સુંદર છે.
View this post on Instagram
કિરોન પોલાર્ડની પત્ની જેન્ના અલી
આઈપીએલમાં વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. આ તોફાની બેટ્સમેનની પત્ની ખૂબ જ સુંદર છે. કિરોન પોલાર્ડની પત્નીનું નામ જેન્ના અલી છે. પોલાર્ડની પત્ની ખૂબ જ સુંદર છે.
View this post on Instagram
ડેરેન સેમીની પત્ની કેથી ડેનિયલ્સ
આ યાદીમાં વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર ડેરેન સેમીનું નામ પણ શામેલ છે. ડેરેન સેમીની પત્નીનું નામ કેથી ડેનિયલ્સ છે. સુંદરતાની દ્રષ્ટિએ કેથી કોઈ મોડેલ અને અભિનેત્રીથી ઓછી નથી. કેથી તેની સુંદરતા માટે જાણીતી છે.
View this post on Instagram
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…