ખુશ રહેવાથી હંમેશાં સ્વાસ્થ્ય સારું રહે છે અને તમે તનાવ મુક્ત પણ રહો છો. એટલા માટે જ અમે તમારા માટે રમુજી ટુચકાઓ લાવ્યા છીએ.
1) પસ્તી વાળો: સાહેબ… પેપર-પસ્તી હોઈ તો આપો
સાહબ: મેમસાહબ નથી, મળવા ગયા છે… કાલે આવજો.
પસ્તી વાળો: સારું તો પછી ખાલી બોટલો જ આપો.
2) પત્ની: મંગળ ગ્રહ પર જીવન શક્ય છે?
પતિ: મને ખબર નથી … મારું તો પૃથ્વી પર પણ શક્ય નથી.
3) વરરાજો: શું હવે હું ઘૂંઘટ ઉઠાવીને ચહેરો જોઈ શકું?
કન્યા: હા… પણ જોયા પછી ડીલીટ કરી નાખજો.
4) એર હોસ્ટેસ: આશા છે કે તમને ફ્લાઇટમાં ઘર જેવું વાતાવરણ મળ્યું હશે.
યાત્રી: જરાય નહીં.. ઘરમાં કોઈ મારી વાત સાંભળતું નથી, પણ અહીં બટન દબાવવાથી ચાર-ચાર આવી જાય છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…