ગીર સોમનાથના જૂનાગઢ બાયપાસ પર કાર ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ હિટ એન્ડ રનની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
જુઓ વીડિયો…
પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લામાં જુનાગઢ બાયપાસ રોડ પર એક બાઈકને ફૂલ સ્પીડમાં આવતી કારે અડફેટે લેતા બાઈક ચાલક હવામાં ફંગોળાયો હતો. ત્યારબાદ પળવારમાં જ બાઈક ચાલકનું આ દુર્ઘટનામાં મોત થયું છે. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને મામલો હાથ પર લઈ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. અને યુવાનના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…