અહીં પોલીસે દરોડા પાડ્યા તો બે ફેમસ એક્ટ્રેસ અને એક યુવાન એવી હાલતમાં ઝડપાયા કે…

છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર જગ્યાએથી દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થઇ રહ્યો છે. હાલમાં થાણે માંથી જ આવી એક ઘટના પ્રકાશમાં આવી છે. થાણેના પંચપાખડી વિસ્તારમાં પોલીસે બે દિવસ પહેલા એક રહેણાંક મકાનમાં રેડ પાડીને સેકસ રેકેટ ઝડપ્યુ હતું. જેમાં બે એકટ્રેસની સંડોવણી ખુલી હતી. આ બે એકટ્રેસ પૈકી એક સાઉથ ઈન્ડીયન ફીલ્મની અભિનેત્રી છે. આ કિસ્સામાં પોલીસે પાંચની ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલમાં સુનિલ ઉર્ફે વિશાલ ઉતમચંદ ઉ.વ.42, રહે.ગોરેગાંવ, હસીના ખાલીદ મેમન ઉ.વ.45, રહે.મુંબઇ તેમજ એપાર્ટમેન્ટ માલીક સ્વીટી ચડ્ડા ઉ.વ.47 અને અન્ય 2 નો સમાવેશ થાય છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ છટકુ ગોઠવ્યુ હતું.

પૂછપરછ દરમ્યાન આરોપીઓએ બચાવમાં કહ્યું હતું કે લોકડાઉનમાં આર્થિક સંકડામણ અનુભવતી મહિલાને મદદ કરવા માટે તેમણે લલચામણી ઓફર કરી હતી. આ કેસમાં જૈન અને મેમણ મહિલા માટે ગ્રાહકો શોધી દલાલી વસુલતા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને અભિનેત્રીઓ મુંબઈના એક મોટા સેક્સ રેકેટ એજન્ટના સંપર્કમાં હતી. વૈશ્યાવૃતિ માટે તેમણે થાણે વિસ્તાર પસંદ કર્યો કારણ કે તેમને અહીંની પોલીસથી એટલો ડર ન હતો. પણ તેમ છતાં તેઓની ધરપકડ થઇ ગઇ. એક રાતની કિંમત દલાલ ગ્રાહક પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા. આરોપીઓ અન્ય કેસમાં સંડોવાયેલા છે કે નહિં તેને લઈને તપાસ હાથ ધરી છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.