આ ટીવી એક્ટ્રેસે શેર કર્યા બાથટબના એવા ફોટો, જેમાં બોલ્ડનેસ ની મર્યાદા પાર કરી..!! જુઓ ફોટો અહીં..

ઘણી ટીવી અભિનેત્રીઓ પોતાના ફોટાથી બૉલીવુડ અભિનેત્રીઓને ટક્કર આપે છે. આવા નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી ઇશા આનંદ શર્માની કેટલીક તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

આ વાયરલ ફોટા ઈશા આનંદે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ઇન્ટરનેટ પર ઈશાનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળે છે.

ટીવી શો ‘સ્પ્લિટ્સવિલા 9’ માં દેખાઈ ચૂકેલી ઇશા આનંદ શર્માની ઓળખ ટીવી શો ‘કુંડળી ભાગ્ય’ થી થઈ હતી. આ પછી તે ‘તેરે પ્યાર કી’ અને ‘સીઆઈડી’ જેવા ઘણા ટીવી શોમાં જોવા મળી હતી.

ઈશા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેથી સોશિયલ મીડિયા પર ઈશાની ફેન ફોલોઇંગ ખૂબ વધારે છે. ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.