પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને આ નાના એવા બાળકે આપ્યા આશીર્વાદ અને પછી થયું એવું કે, વાંચો અહીં ક્લિક કરીને…

સ્વામીશ્રી ન્યૂયોર્ક મંદિરે એક બપોરે ઠાકોરજી જમાડી સોફા પર બિરાજ્યા હતા. ઘનશ્યામભાઈનો નાનકડો પુત્ર માર્કય આવી ચડ્યો. સીધો સ્વામીશ્રીની બાજુમાં જઈને ઊભો રહ્યો. સ્વામીશ્રી પ્રેમથી તેની પીઠ થાબડવા લાગ્યા. તો માર્કડેય સ્વામીશ્રીની પીઠ થાબડવા લાગ્યો! યોગીચરણ સ્વામી કહે: ‘ માર્કંડેય , સ્વામીબાપા તો તને આશીર્વાદ આપે છે , આપણે આશીર્વાદ ન અપાય .

ભૂલ કરી. તે હવે દંડવત્ ( પ્રણામ ) કર ‘ તેણે દંડવત્ પ્રણામ કર્યા પણ સ્વામીશ્રી તેની સામે જોતાં પ્રેમથી કહે ‘ ના હં , આશીર્વાદ અપાય ….’ એટલે માર્કંડેય ફરી સ્વામીશ્રી પાસે પહોંચ્યો ને એમની પીઠ થાબડવા લાગ્યો. યોગીચરણ સ્વામી કહે, ‘ ફરી કેમ આશીર્વાદ આપ્યા ? ”

તે કહે , “ મેં આશીર્વાદ ક્યાં આપ્યા છે ? ”તરત સ્વામીશ્રીએ તેનું વાક્ય પૂરું કરી આપ્યું , ‘ આ તો મિત્રતા હતી કેમ ? ” સિત્તેર વર્ષના વયોવૃદ્ધ – વિશ્વવંદ્ય વ્યક્તિત્વના પ્રેમ – સૌહાર્દમાં સાત વર્ષના બાળકની મિત્રતા માણવાનું હૈયું છે !

આ દ્રશ્ય જેણે જોયું તેના હૈયે ચિરંજીવ બની ગયું . કોઈ પણ બાળક એમની સાથે કોઈ જ અંતરાય કે ક્ષોભ વિના એમનો સખાભાવ પામી શકે છે, એ બાળક સમી નિર્દોષતા સિવાય કઈ રીતે શક્ય છે!!!

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.