કોઈપણ વ્યક્તિના જીવનમાં તેનો જન્મ દિવસ ખૂબ મહત્વનો હોય છે, તેથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનો જન્મદિવસ ખૂબ જ ખાસ રહે. આની સાથે, તે ઈચ્છે છે કે આવનારા સમયમાં તેમનું જીવન સુખી રહે અને ભવિષ્ય ઉજ્જવળ રહે. લોકો તેમના જન્મદિવસ પર મિત્રો વગેરે સાથે પાર્ટી કરે છે ખુશીઓની ઉજવણી કરવી યોગ્ય છે પરંતુ આજના સમયમાં લોકો આ દિવસે દારૂ વગેરેનું સેવન પણ કરે છે જે ખૂબ ખોટું છે.
સુરતની 20 વર્ષની દીકરી તુષ્ણાબેન ખૂંટ એ પોતા નો જન્મદિવસ સરથાણા પુલ નીચે અને રોડ રસ્તા પર રહેતા શ્રમજીવી પરિવાર ના બાળકો ની સાથે વિતાવી ઉજવણી કરી..
“તુષ્ણાબેન ખૂંટ” નાનપણથી જ સેવાકીય પ્રવૃતિઓ સાથે હાલ તેઓ આમ આદમી પાર્ટી ની વિધાર્થી પાંખ CYSS સુરત ના સોશિયલ મીડિયા ઉપપ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળી રહ્યા છે.
જન્મદિન ની ઉજવણીમાં સૌથી શુભ કાર્ય છે જરૂરતમંદોની સેવા કરવી અને દાન કરવું. જન્મદિવસના દિવસે, જરૂરિયાતમંદોને ખવડાવવું જોઈએ. કેમકે અન્ન દાન એક મહાન દાન છે. આ સાથે, તેઓએ તેમની ક્ષમતા અનુસાર જરૂરી ચીજોનું દાન કરવું જોઈએ. કોઈની મદદ કરવાથી તમને અલૌકીક આનંદની પ્રાપ્તિ થાય છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…