રક્તદાન તેજ મહાદાન ને ધ્યાનમાં રાખીને એમ્બિશન મોડર્ન સ્કૂલ દ્વારા મહારક્તદાન કેમ્પ નું તારીખ ૨૩/૦૫/૨૦૨૧ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં લોક સમર્પણ રક્ત દાન કેંદ્રના પ્રમુખ શ્રી હરિભાઈ કથીરિયા તથા આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ ના મહેશભાઈ રામાણી તથા દિલીપભાઇ બુહા તથા રિટાયર્ડ ઓફિસર મોનિન્દર સિંહ તથા મારૂતિ વીર જવાન ટ્રસ્ટ ના કાર્યકર્તાઓ અને સમાજ સેવી મીત વેકરીયા અને નામાંકિત ડોક્ટરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અત્યાર સુધીમાં ૩૦૦ કરતા વધુ બોટલ ભેગી કરી હતી.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…