આઈસોલેશન વોર્ડમાં સેવા આપતા સફાઈ કર્મચારીઓ અને સ્વયંસેવકોને શાલ ઓઢાડી કોરોના વોરિયર્સ સ્મૃતિચિહ્ન થી સન્માનિત કર્યા

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, મુસ્કાન કામધેનુ મહિલા મંડળ અને અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અંતર્ગત ચાલતા સુરતનાં આઈસોલેશન સેન્ટરોમાં સેવા આપતા સ્વયંસેવકો, પેરામેડિકલ વિભાગમાં સેવા આપતા સભ્યો, સફાઈ કર્મચારીઓ, વોચમેન સહિત કુલ 147 સભ્યોને અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડીને અને

યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડસ તરફથી મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. વધુ વિશેષ માહિતી આપતા મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાકેશભાઈ દાઢી એ જણાવ્યું કે કોરોનાની બીજી વેવમાં આયસોલેશન વોર્ડમાં જેઓએ દિવસ રાત મહેનત કરી છે એવા સાચા કોરોના વોરિયર્સ ને સન્માનિત કરી એમને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.