સાઉથની અભિનેત્રી પણ બોલિવૂડની પાછળ નથી. તે પણ સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં જ અભિનેત્રી માલવિકા શર્માએ તેના ગ્લેમરસ ફોટા ઇન્સ્ટા પર શેર કર્યા છે.
View this post on Instagram
થોડા સમય પહેલા જ અભિનેત્રી માલવિકાને દક્ષિણના સુપરસ્ટાર રવિ તેજા સાથે કામ કરવાની તક મળી હતી. માલવિકા શર્માએ ફિલ્મ નેલા ટિકિટમાં એક્ટર રવિ તેજા સાથે ઘણા રોમેન્ટિક દ્રશ્યો કર્યા છે.
View this post on Instagram
સાઉથની ફિલ્મો ઉપરાંત માલવિકા શર્મા મોડેલિંગ પણ કરે છે. જાણવા મળ્યા અનુસાર માલવિકા શર્મા હાલમાં લૉની વિદ્યાર્થીની છે. અભિનેત્રી મલાવિકા શર્માને તેલુગુ ફિલ્મ્સથી વધુ લોકપ્રિયતા મળી છે.
View this post on Instagram
માલવીકા ઘણી વાર તેના હોટ ફોટોઝને લઈને હેડલાઇન્સમાં રહે છે.
View this post on Instagram
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…