ઉમરા ગામ ખાતે 43 સોસાયટી નું પાણી ખુલ્લી ગટર વાટે ગોથાણ ગામ માંથી નીકળતું હોવાથી ભાજપના કાર્યકર્તા ની ઉશ્કેરણી થી ગોથાણ ગામવાળા એ ગટર બંધ કરતા ઉમરા વિસ્તાર માં ગટર ના પાણી છલોછલ બહાર આવતા ભાજપા ના ધારાસભ્ય નો 10 વર્ષ નો વિકાસ દેખાયો…
જુઓ વીડિયો…
પરિસ્થિતિ ગંભીર થાય એ પહેલા આપના નગરસેવક મોનાલી હિરપરા અને આપના વિરોધ પક્ષ ના નેતા ધર્મેશ ભંડેરી એ મેયર તેમજ આરોગ્ય કમિશનર ને રજુઆત કરી ત્યારબાદ આરોગ્ય વિભાગ ની ટીમ સાથે સ્થળ વિઝીટ પર આવ્યા હતા. આરોગ્ય ના અધિકારી ઓ એ તાત્કાલિક નિવારણ લાવવાનું જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગ ના અધિકારીઓ ઝોનલ ચીફ, ડ્રેનેજ ચીફ આવ્યા અને તેમને અહેસાસ થયો કે 10 દિવસ વધારે નીકળશે તો માનવ વસ્તી માં મોટાપાયે રોગચાળો ફાટી નીકળશે. જેથી ઉંઘતુ તંત્ર અચાનક જાગ્યું.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…