નવસારી ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓના શંકાસ્પદ મોત..!! પોલીસ સામે ઉઠ્યા સવાલો…

નવસારીના ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓના શંકાસ્પદ મોત નિપજ્યાં છે. ચોરીના ગુનામાં પકડાયેલા બે આરોપીઓએ ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં લાવવામાં આવેલા બે શંકમંદ આરોપી ઇસમોએ પોલીસ સ્ટેશનમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા સમગ્ર પોલીસ સ્ટેશનમાં ચકચાર મચી ગઇ છે.

રાજ્યના તમામ પોલીસ સ્ટેશન CCTVથી સજ્જ કરાયા છે, ઉપરાંત પોલીસ સ્ટાફ હાજર હોય ત્યારે બે શખ્સ કેવી રીતે આપઘાત કરી લે તે મોટો સવાલ થઈ રહ્યો છે. બંને શકમંદ આરોપીઓએ સવારે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વાયરથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

સામાન્ય ચોરીના શંકાસ્પદ આરોપીઓએ ખરેખર આપઘાત કરી લીધો કે પોલીસના મારથી મોત થયું તે જરૂર એક તપાસનો વિષય બને છે. હવે જોવું રહ્યું પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં..!!

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.