સુરતમાં શાસકોને વરાછાની ખુલ્લી ગંધાતી ખાડી માટે અનેકવાર રજૂઆતો કરાઈ છે, પણ કામ ન કરતા આમ આદમી પાર્ટી દ્વારા આજથી ગ્રાઉન્ડ લેવલ પર ખાડી સફાઈ અભિયાન શરૂ કર્યું છે.
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ થી લઈને કાર્યકર્તાઓ સુધીના તમામ લોકો આજ રોજ ખાડી સફાઈ માટે યોગીચોક ખાતે આવેલ ખાડીમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરતા જોવા મળ્યા હતા.
જુઓ લાઈવ વીડિયો…
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે, જેટલા દિવસ આ ખાડી સાફ કરતા લાગશે તેટલા દિવસ રોજ સવારે 3 કલાક દરેક લોકો પોતાનું શ્રમદાન કરીને ખાડી સફાઈ કરીને રહેશે.
સાથે લાઈવ વીડિયોમાં સુરતના મેયરના બંગલા પર આક્ષેપ કરતા કહ્યું કે, હમણાંજ મેયરનો નવો બનેલ બંગલો સુરતના સારા એવા વિકાસ કરેલ વિસ્તારમાં હોવાથી તેમને ખાડીની સમસ્યા દેખાતી ન હોઈ અને મચ્છરની તકલીફ થતી ન હોય.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…