BAPS સંસ્થાના કેમ્પસ પર FBI દ્વારા તપાસ ચાલુ છે ત્યારે સાંભળો શિલ્પકાર શું કહે છે… જુઓ વીડિયો

હિન્દૂ ધર્મ માં રહેલા સ્વામિનારાયણ સંપ્રદાય માં BAPS સંસ્થાના વિશ્વમાં ઘણા મંદિરો આવેલા છે. અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં તેમના મંદિરો નું શિલ્પકામ થઈ રહ્યું હોય છે.

તાજેતરના અમુક ન્યુઝ અહેવાલ મુજબ BAPS સ્વામિનારાયણ મંદિર રોબિનસ્વીલે માં અક્ષરધામ બની રહ્યું છે. ત્યાંના અમુક ન્યુઝ અહેવાલોમાં એવું જણાવ્યું હતું કે FBI દ્વારા ત્યાં મંદિરના કેમ્પસ માં રેડ પાડવામાં આવી હતી અને ત્યાં મજૂરો સાથે જાતિ ભેદભાવ કરવામાં આવે છે.અને મજૂરો નું શોષણ કરવામાં આવે છે.

જુઓ વીડિયો…

આ અહેવાલો ને થોડા સમય બાદ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભારતના કોઈ લોકલ રિપોર્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. અને તેમાં અહીંના જુના શિલ્પકાર સાથે વાતચીત માં જાણવા મળે છે

કે તેઓ વર્ષો થી BAPS સંસ્થા સાથે કાર્ય કરે છે. પરંતુ તેમને ક્યારેય શોષણ જેવું લાગ્યું નથી આ ઉપરાંત એમ પણ જણાવે છે કે જો આ કામ સંસ્થા એ અમને ન શીખવ્યું હોત તો અમે હજુ ગામમાં અન્ય મજૂરી કરતા હોત.

જોકે અમારી ચેનલ આ વીડિયો ની પુષ્ટિ કરતી નથી.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *