કંગનાએ મહારાષ્ટ્ર સરકારની ખોલી પોલ, ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘મને જાહેરમાં કહ્યું …… લડકી’

હાલમાં કંગના રનૌત અને મહારાષ્ટ્રના ગૃહમંત્રી સંજય રાઉતની વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યાં એક બાજુ સંજય રાઉત એક્ટ્રેસ કંગના પર વાર કરી રહ્યા છે ત્યા જ કંગના પણ ડંકાની ચોટ પર પલટવાર કરી રહી છે. પોતાની લેટેસ્ટ ટ્વિટમાં તેણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેની સાથે કરવામાં આવેલુ ઉદ્ધતાઈ પુર્વ વર્તનને સૌની સામે લાવી રહી છે.

કંગના એ ટ્વિટમાં લખ્યું કે – ‘2008માં મૂવી માફિયાએ મને પાગલ ઘોષિત કરી દીધી હતી, 2016માં મને ડાયન કહેવામાં આવ્યું અને 2020માં મને સ્ટોકર કહ્યું, મહારાષ્ટ્ર મિનિસ્ટર પબ્લિસિટીએ મને ….. લડકીનું ટાઈટલ આપ્યુ છે કારણ કે મેં એક મર્ડરની ઘટના છતાં મુંબઈમાં અસુરક્ષાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ક્યાં છે અસહિષ્ણુતા પર બહેસ કરનાર વોરિયર.’

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *