આધુનિક જમાના માં અત્યારે તેલ વાળી ખાવાનું વધી જવાથી અને ગરમ મસાલા વાલા તળેલા પ્રદાથો ખાવાથી વાળ ની સમસ્યા ઓ ઉત્પ્પન્ન થાય છે તેમાં ઘણા લોકો ને વાળ માં ખોડો ઉપરાંત જુ ની સમસ્યા થાય છે. આ ઉપરાંત જુ ની મુખ્ય સમસ્યા નું કારણ એ છે કે તમે ન રાખેલી સભાળ અને સમયસર વાળ ની સફાઈ કરવી જરૂરી બને છે.
જૂ એક પ્રકારની કીટ છે. તેની ત્રણ જાત છે. એક માથાના વાળમાં ભરાઇ રહે છે. બીજી કાખમાં અને ગુહ્ય કેશમાં રહે છે. ત્રીજી ખાસ કરીને લુગડામાં ભરાય રહે છે. શરીર અને કપડા ગંદા રાખવાથી જુ થાય છે. શરીર પર પરસેવો વળી સુકાતા તેમાંથી તેની ઉત્પત્તિ થાય છે.
ઉપચાર સ્વચ્છતા રાખવી અને શિકાકાઈ, અરીઠાને સાબુથી વાળ ધોવા કાળીજીરી અને લીંબોળીના બી લીંબુના રસમાં એકત્ર કરી વાળ ઉપર લગાડી બે ત્રણ કલાક રહેવા દઇ સાબુથી વાળ ધોઇ નાખવા. પારાને લીમડાના રસમાં ઘૂંટીને વાળ ઉપર ચોપડી થોડીવાર રાખી માથુ સાબુથી ધોઇ નાખવું. ધતુરાના કે નાગરવેલના પાનના રસમાં શુદ્ધ પારો મેળવી વાળમાં નાખવું .
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…