આજકાલ તો જો કે ઇન્ટરનેટ પર દરેક સવાલો ના જવાબ આસાનીથી મળી જાય છે, પણ આજે અમુક એવા સવાલો પણ વાઇરલ થઇ રહ્યા છે, જેનો જવાબ ઇન્ટરનેટ પાસે પણ નથી. આજે અમે એવા જ અમુક સવાલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ,જે સવાલો ઇન્ટરવ્યૂ ના દરમિયાન પૂછવામાં આવે છે. જો કે આ ઇન્ટરવ્યૂ ને પાસ કરવું હરકોઈ વ્યક્તિ ની વાત નથી. કદાચ આજ કારણ છે કે આ ઇન્ટરવ્યૂ માં માત્ર તેવા જ લોકો જાય છે, જેઓને ગુસ્સો ઓછો આવે છે અને જે પોતાના મગજ ને જલ્દી ગરમ થાવા દેતા નથી. જો કે આવા સવાલો ને સાંભળીને સ્વાભાવિક છે કે દરેક કોઈને ગુસ્સો આવી જાય. પણ જણાવી દઈએ કે આવા સવાલો પાછળનો હેતુ એવો જ હોય છે કે તેઓ તમારી માનિસક સ્થિતિ ને પારખી શકે અને એ સમજવાની કોશિશો કરતા હોય છે કે સામે વાળો વ્યક્તિ કઈ સ્થિતિ માં શું કરે.અને તેમની પ્રતિક્રિયા શું હોય છે .
સવાલ:-તે કઈ ચીજ છે જેને ખાવા માટે ખરીદવામાં આવે છે પણ તેને ખાઈ ના શકાય? :
જવાબ:-જમવાની પ્લેટ
સવાલ :- તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?
જવાબ :- તાપી નદી સૂર્ય દેવતાની પુત્રી કહેવાય છે.
સવાલ :- લોખંડ કેવી રીતે બને છે?
જવાબ :- આ સવાલનો સાચો જવાબ છે, લોકો લોખંડ બનાવે છે. તમને જણાવી દઈએ કે તે પૃથ્વીમાંથી ખનિજ તરીકે કાઢવામાં આવે છે. તે પૃથ્વીની અંદર ચોથા સૌથી વધુ વિપુલ પ્રમાણમાં ખનિજ છે.
સવાલ :- હિન્દીમાં સિગારેટને શું કહે છે?
જવાબ :- હવે તમે આ સવાલ વાંચ્યા પછી ઘણું વિચારશો જ ? તો ચાલો તમને સાચો જવાબ જણાવીએ. સિગારેટને હિન્દીમાં “ધૂમ્રપાન દંડીકા” કહેવામાં આવે છે.
સવાલ :- તે શું છે જે આપણે દિવસના પ્રકાશમાં પણ જોઈ શકતા નથી?
જવાબ :-અંધકારને આપણે દિવસના પ્રકાશમાં પણ નથી જોઈ શકતા.
સવાલ – : શરીરના કયા ભાગમાથી ક્યારેય પરસેવો નથી નીકળતો?
જવાબ :- હોઠ
સવાલ :- શરીરનો કયો ભાગ કાળો હોય છે?
જવાબ :- આમ જોઈએ તો શરીરના ઘણા ભાગ કાળા હોય છે પણ આ સવાલનો જવાબ આંખનો ડોળો છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…