આ મંદિરમાં માણસ નહીં પણ રોબોટ છે પૂજારી..!! તે લોકોને દયા અને કરુણા શીખવી રહ્યો છે.

ઘણીવાર મંદિરે દર્શન કરવાથી મન શાંત થાય છે અને મંદિરોમાં પુરુષ પૂજારી હોઈ છે જે જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો શીખવે છે. પરંતુ શું તમે ક્યારેય રોબોટ પુજારીનું કામ કરતા જોયા છે? જાપાનના 400 વર્ષ જુના બૌદ્ધ મંદિરમાં રોબોટને પુજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રોબોટનું નામ એન્ડ્રોઇડ કેનન છે, જેને ક્યોટોના કોડાઈજી મંદિરમાં રાખવામાં આવેલ છે.

આ રોબોટ મંદિરમાં હાથ જોડીને પ્રાર્થના કરે છે અને ત્યાં આવતા યાત્રાળુઓ પ્રત્યે દયાભાવ અને કરુણા શીખવે છે. તે જ સમયે, મંદિરના અન્ય પૂજારીઓ આ કામમાં રોબોટને મદદ કરે છે. મંદિરના પૂજારી ટેન્શો ગોટો કહે છે કે આ રોબોટ ક્યારેય નહીં મરે. તે સમય જતાં પોતાનો વિકાસ કરશે.

આ રોબોટ્સનું જ્ઞાન સમય જતાં વધશે:

રોબોટથી અમને આશા છે કે તે બદલાતા બૌદ્ધ ધર્મ અનુસાર તેના જ્ઞાનમાં વધારો કરશે, જેથી લોકોને તેમની મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવામાં મદદ મળે. આ રોબોટ લોકોને ગુસ્સો અને અહંકારના દુષ્પ્રભાવો વિશે પણ જણાવે છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.