અમેરિકાના એક વર્તમાનપત્ર ના ઈન્ટરવ્યું માં પ્રમુખસ્વામીને સવાલ પૂછાયો કે ‘ બાયપાસ સર્જરી બાદ પહેલો વિચાર કયો આવેલો? પ્રમુખસ્વામી એ શું જવાબ આપ્યો વાંચો અહી…

સપ્ટેમ્બર ૧૯૯૮ માં એડીસન ખાતે જયારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ નો ઈન્ટરવ્યું અમેરિકાના પ્રખ્યાત વર્તમાનપત્ર દ્વારા લેવાનો હતો ત્યારે ફિલાડેલ્ફીઆ ના તંત્રી શ્રી રોનાલ્ડ પટેલ પ્રમુખસ્વામી ના ઈન્ટરવ્યું દરમ્યાન સવાલ કર્યો કે હ્રદય ની બાયપાસ સર્જરી કરાવ્યા બાદ ભાન માં આવ્યા ત્યારે સોથી પહેલા આપને કયો વિચાર આવેલો ત્યારે થોડીવાર પણ વિલંબ કર્યા વગર પ્રમુખસ્વામી મહારાજે જવાબ આપ્યો કે ‘ ભગવાનનો’

રોનાલ્ડો એ ઝીણી આંખો કરીને પછી પાછો સવાલ કર્યો કે આપને સર્જરી બાદ તરત એવો વિચાર ન આવ્યો કે હું અહી પાછો આવ્યો ભગવાન પાસે ન પહોચી શક્યો?

ના, ભગવાન અખંડ સાથે જ છે

સ્વામીશ્રી એ સહજતાથી આ ઉતર આપ્યો આ પ્રસંગ થી આપણને જાણવા મળે છે કે સ્વામીશ્રી ને દરેક સમયે ભગવાનના જ વિચાર આવતા અને ભ્ગ્વાવન હમેશા તેમની સાથે જ હતા.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.