હેપી બર્થડે જેઠાલાલ: દિલીપ જોશીના જન્મદિવસ પર વાયરલ થયા મીમ્સ, જુઓ ચાહકો ‘જેઠાલાલ’ ને કઈ રીતે ચાહે છે..!!

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશી આજે તેનો 53 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. લોકો જેઠાલાલને એટલો પ્રેમ કરે છે કે તેનો જન્મદિવસ પણ મનાવી રહ્યા છે. દિલીપ જોશીએ માત્ર ‘જેઠાલાલ’ ની ભૂમિકામાં જ સારું પ્રદર્શન કર્યું નથી, પણ તેમનું પેટ પકડીને લોકોને હસવા મજબુર કર્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો શો સૌથી ચાલતો શો છે અને તેના બધા પાત્રો પ્રેક્ષકોને ખૂબ પસંદ આવે છે. ટીઆરપી રેટિંગમાં હંમેશા આગળ રહેવા માટે પ્રથમ જેઠાલાલને શ્રેય આપવું ખોટું નહીં હોય.

આજે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના જન્મદિવસના વિશેષ પ્રસંગે સોશિયલ મીડિયા પર લોકો તેમની શૈલીમાં તેમનું અભિવાદન કરી રહ્યા છે. આટલું જ નહીં સોશ્યલ મીડિયા પર જેઠાલાલના નામે મિમ્સનું પૂર પણ આવી ગયું છે. તો ચાલો તમને જણાવીએ ફની મીમ્સ…

નાના છોકરાથી લઈને મોટા બધા જ લોકો છે ફેન…

સાચી સફળતા… આ મિમ્સ વાયરલ…

સોશિયલ મીડિયા પર લોકો દિલીપ જોશીને જન્મદિવસની શુભકામનાઓ સાથે શોની રમૂજી ક્લિપ્સ શેર કરી રહ્યાં છે.

“આજ આપકા જન્મદિન હૈ” એવું જેઠાલાલ જ બોલી રહ્યા છે તે વીડિયો તેમના જ જન્મદિવસે પોસ્ટ કરવામાં આવ્યો…

જેઠાલાલે કરેલા જુદા જુદા રોલ…

કિંગ ઓફ કોમેડી…

આટલું જ નહીં, કેટલાક ચાહકોએ તો એવું પણ લખ્યું હતું કે હું ફક્ત જેઠાલાલને જોઈને ખુશ છું. આ વાતને સ્વીકારવી પડશે કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી લોકોને ખૂબ ચાહે છે અને તે આપણા બધાના પ્રિય છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.