જાણો ગુજરાતમાં દરેક જિલ્લામાં આજના કેટલા કેસ નોંધાયા અને કેટલા દર્દીઓ સ્વસ્થ થયા..!!

ગુજરાત રાજ્યમાં આજે 16 મેનાં રોજ કોરોનાના નવા 8210 કેસ નોંધાયા : વધુ 14,483 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 82 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 9121 થયો : કુલ 6,38,590 લોકોએ કોરોનાને હરાવ્યો. આજે વધુ 29,844 લોકોનું રસીકરણ કરાયું.

જિલ્લાઓમાં નોંધાયેલ કેસ…

અમદાવાદમાં 2278 કેસ, વડોદરામાં 882 કેસ,
સુરતમાં 705 કેસ, રાજકોટમાં 535 કેસ,
જૂનાગઢમાં 407 કેસ, જામનગરમાં 319 કેસ, મહેસાણામાં 174 કેસ, ભાવનગરમાં 269 કેસ, આણંદમાં 223 કેસ, પંચમહાલમાં 195 કેસ, ગાંધીનગરમાં 194 કેસ, સોમનાથમાં 175 કેસ, કચ્છમાં 173 કેસ, સાબરકાંઠામાં 171 કેસ, અમરેલીમાં 167 કેસ, ખેડામાં 165 કેસ, અરવલ્લીમાં 141 કેસ, દાહોદમાં 123 કેસ, બનાસકાંઠામાં 116 કેસ, વલસાડમાં 107 કેસ, ભરૂચમાં 102 કેસ નોંધાયા.

હાલમાં 1,04,908 એક્ટિવ કેસ છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *