તા – 1.6.21 ના રોજ લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ મારફત જરૂરિયાત મંદ સભ્યો માટે ફ્રીમાં ઑક્સિજન મેકર મશીન આપવાં માટેની સુવિધા R.P સોલંકી (P.I અમરોલી પોલીસ સ્ટેશન) તેમજ સામાજીક આગેવાન વિપુલ સાચપરા દ્રારા ખુલ્લી મૂકવામાં આવી.
સાથે – સાથે આઇસોલેશન સેન્ટરમાં દાતાશ્રી કાનજીભાઈ ધનજીભાઈ સાચપરા (મુંબઇ) તેમજ રવીભાઈ કામરેજનું સન્માન કરાયું . તેમજ લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ઘનશ્યામભાઈ ઈટાલીયા (પ્રમુખશ્રી), નિતાબેન નરિયા (ઉ, પ્રમુખ) દ્વારા R.P સોલંકી (P.I અમરોલી પોલીસ સ્ટેશન) ને સન્માનિત કરાયા.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…