આજકાલ હર કોઈ સોશિયલ મીડિયા પર કોઈ ન કોઈ રીતે એક્ટિવ રહેવા માંગે છે તેવામાં જ સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા.આજના સમય માંસોશિયલ મીડિયા નો ઉપયોગ લોકો ખુબજ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આજે લોકો પોતાની નાની મોટી દરેક વાત શેર કરે છે. અને આવા નાના નાના પ્રસગના વિડીયો પણ ધણી વાર સોશિયલ મીડિયા વાઇરલ થઈ જાઈ છે.દરિયાકિનારે યોગ કરી રહેલી યુવતી પર ખતરનાક જાનવર હુમલો કરે છે જે વિડીયોમાં કેદ થાય છે .
યોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો સ્થાન યોગ્ય ન હોય તો યોગ કરવો પણ ભારે પડી શકે છે. કંઇક આવું જ એક યોગ શિક્ષક સાથે થાય છે,વીડિયોમાં જોઈ શકાય છે કે આ મહિલા બીચ પર યોગ કરવામાં વ્યસ્ત હતી. પરંતુ થોડા સમય પછી ઇગુઆના નામનું પ્રાણી તેની નજીક આવે છે અને તેની આંગળી પર કરડે છે. આ જોઈને મહિલા જોરથી ચીસો પાડવા માંડે છે અને રેતી ફેંકીને આ પ્રાણીને ભગાડવાનો પ્રયત્ન કરે છે.
મહિલાએ દાવો કર્યો હતો કે ઇગુઆનાના હુમલા બાદ તેની આંગળીઓમાંથી લોહી વહી રહ્યું હતું અને ડોક્ટરોએ તેને એન્ટી બાયોટિક્સ આપ્યું છે. તેણે તેના એક ટ્વીટની મદદથી આ વિશે માહિતી આપી. બહામાસની રહેવાસી આ મહિલાએ કહ્યું કે તે હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેણે લોકો પ્રત્યે કૃતજ્તા પણ વ્યક્ત કરી હતી.
I get bite from an iguana today🥲 it was bleeding pic.twitter.com/If2DaUztHf
— Da Iguana Gal🦎 (@bahamahoopyogi) August 20, 2021
જુઓ વિડિયો
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે.વિડિયો જોયા પછી લોકો અવનવી પ્રતિક્રિયા ઓ આપી રહ્યા છે ,તમને પણ વિડિયો કેવો લાગ્યો જરૂર થી તમારું મંતવ્ય જણાવજો.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…