અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને સોમવારે, 19 જુલાઇએ પોર્ન મૂવીઝ બનાવવા અને મોબાઇલ એપ્સ પર સ્ટ્રીમ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને 19 જુલાઈએ પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પછી, તેને 23 જુલાઇ સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો નિર્ણય આપવામાં આવ્યો હતો. રાજ કુંદ્રાને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે રાજ કુંદ્રાને 27 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ ક્રાઇમ બ્રાંચની એક ટીમ શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી છે. માનવામાં આવી રહ્યું છે કે હવે આ મામલે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ થઈ શકે છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…