ડો. પ્રવિણ તોગડીયા દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં ૩ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીનાં ભાગરૂપે એક અઠવાડિક વિવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે ત્યારે નાના વરાછા મુખ્યાલય ખાતે ઇન્ડીયા હેલ્થ લાઈન દ્વારા આજે રકતદાન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં 100 જેટલી લોહી ની બોટલ એકત્રિત કરી રાષ્ટ્રહિત અને લોકહિતનાં કર્યો માટે સમર્પિત કરી હતી.
આ પ્રસંગે દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રિય બજરંગદળ ની જિલ્લા અને મહાનગર ટીમ હાજર રહી હતી સાથે વિશેષ સામજિક અને સેવાકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ડોક્ટરો હાજર રહ્યા હતા, આયસોલેશન સેન્ટરોમાં આપેલી સેવા બદલ સેવાનાં સૈનિકોને બિરદાવ્યા હતા.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…