આજકાલ હર કોઈ સોશિયલ મીડિયા પર કોઈ ન કોઈ રીતે એક્ટિવ રહેવા માંગે છે તેવામાં જ સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા.
આજના સમય માંસોશિયલ મીડિયા નો ઉપયોગ લોકો ખુબજ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આજે લોકો પોતાની નાની મોટી દરેક વાત શેર કરે છે. અને આવા નાના નાના પ્રસગના વિડીયો પણ ધણી વાર સોશિયલ મીડિયા વાઇરલ થઈ જાઈ છે. જે લોકો પોતાના કામ માંથી પરિવાર માટે ટાઈમ નથી કાઠી શકતા એવા લોકો ને આવા વિડીયો જોવા ખુબજ ગમે છે. આજે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેના ભાભી જેના પરિવાર જોડે ફરવા ગયેલી છે. અને ત્યાં એને એક વિડીયો બનાવો છે આજે આપણે તેના વિચે વાત કરવાના છે.
View this post on Instagram
આ વાયરલ વિડિયો માં ભાભી તેના પરિવાર સાથે જોઈ નદી કિનારે ફરવા ગઈ હોય તેવું જણાઈ છે, આ દરમિયાન ભાભી ત્યાં મસ્તી માં હિન્દી મૂવી ના સોંગ કાર એક્ટિંગ કરી ને વિડીયો બનાવે છે. વિડિયો માં ભાભીના મોઠા પર ના એક્સપ્રેસન જોઈ ને દરેક લોકો વાહ વાહ કરવા લાગ્યા છે.ભાભી નો આ વિડિયો ઇન્સ્ટાગ્રામ રીલ પર soniyameena07 ના અકાઉંટ માંથી અપલોડ કરવામાં આવો હતો. વિડીયો લોકો ને ખુબજ પસંદ કરી રહ્યા છે ,વિડિયો જોયા બાદ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી ને જરૂર થી જણાવજો .
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…