આજકાલ હર કોઈ સોશિયલ મીડિયા પર કોઈ ન કોઈ રીતે એક્ટિવ રહેવા માંગે છે તેવામાં જ સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા.આજના સમય માંસોશિયલ મીડિયા નો ઉપયોગ લોકો ખુબજ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આજે લોકો પોતાની નાની મોટી દરેક વાત શેર કરે છે. અને આવા નાના નાના પ્રસગના વિડીયો પણ ધણી વાર સોશિયલ મીડિયા વાઇરલ થઈ જાઈ છે.ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સૌથી લોકપ્રિય પાત્રોમાં બબીતા જી જે જોઈને હૃદયના ધબકારા વધી જાય છે.
ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સૌથી લોકપ્રિય પાત્રોમાં બબીતા જીનું પાત્ર મુનમુન દત્તા ભજવે છે,અને તે શોમાં ખૂબ જ લોકપ્રિય છે, મુનમુન દતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે.
જુઓ વિડિયો :-
View this post on Instagram
સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ તેણે પોતાનો આવો એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વિડીયો એટલો રમુજી છે કે મુનમુન દત્તા પોતે પણ તેને જોયા પછી હસવાનું રોકી શકતા નથી.મુનમુન દત્તાએ ઈન્સ્ટા ફિલ્ટરનો ઉપયોગ કરીને આ વીડિયો બનાવ્યો છે, જેમાં તેનો ચહેરો ખરાબ રીતે વિકૃત થઈ ગયો છે. તેના ચહેરા પરનું સ્મિત ખૂબ લાંબુ થઈ ગયું છે અને ચહેરો ખૂબ મોટો થઈ ગયો છે.મુનમુન દત્તાની આ સ્ટાઈલ જોઈને ચાહકો પણ તેમનું હાસ્ય રોકી શકતા નથી,તમે પણ વિડિયો જોયા બાદ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી ન જણાવજો
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…