શું તમે વાળ માં નીકળેલ ખોડો ને લઈને પરેશાન છો?? તો વાંચો અહી રહેલો આયુર્વેદિક ઉપાય થશે જડમૂળ માંથી નાશ!!!!

માથા ની ત્વચામાં થોડો વરમ થાય છે. પછી થોડા દિવસમાં માથામાંથી ઘઉંના ચૂલા જેવી ફોતરી ઊખડવા માંડે છે. તેને ખોડો કહે છે. તેનો ઉપચાર આયુર્વેદ માં જણાવ્યા મુજબ એ છે કે લીંબુનો રસ ચોળવો.

અથવા ટંકણખાર પાણીમાં નાખીને તેનાથી માથુ ધોવું. ગુંજાદિ, લીંબોળી, ભાંગરાનુ, આમળાનુ કે બ્રાહ્મી તેલ લગાડવું જુની પેંડ કે કુકડાની હગાર ગોમૂત્રમાં ખરલ કરી લેપ કરવો.

ઘોડાના મૂત્રમાં કે લાદના રસમાં સિંધવ નાખી તેનો લેપ કરવો.ખેર, કડવો લીમડો, કડીછાલ અને જાંબુડાના ઝાડની છાલ વાટી, ગોમૂત્ર અને સિંધવ મેળવી લેપ કરવો. મેંદી વાટી તેનો એક આંગળ જાડો લેપ કરી ચાર પ્રહર રાખી પછી ધોઇ તલના તેલમાં નાળીયેરના છોડાની રાખ મેળવીને ચોપડવું.

કાળી તુલસીના પાનમાં ગેરુ વાટીને ચોળવા.કળીચૂનો અને હરતાલ પાણીમાં વાટીને લેપ કરવો. તલના પાંદડાની રાખ તલના તેલમાં ખરલ કરી ચોપડવી. ગોળને તવા ઉપર બાળી તેની રાખ માખણમાં ખરલ કરી ચોપડવી . મોરથુથુ પાણીમાં કાલવી તેમાં તેલ પકવીને તે ચોપડવું .

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *