અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા આયોજીત વેબિનાર શ્રેણીમાં ભારતીય આધ્યાત્મિક નેતા પૂજ્ય સ્વામી બ્રહ્મવિહરિદાસ વક્તા રહેશે. આ કાર્યક્રમમાં CEO Dr. Omar Ai Muthanna અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
10 જુલાઇના રોજ “Leading Consciously” શીર્ષક, નેતૃત્વની થીમ છે. આ બીજો વેબિનાર આયોજિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ વેબિનારમાં 35 દેશોના 5,000 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. પૂજ્ય સ્વામી બ્રહ્મવિહરિદાસ દ્વારા પહેલા પ્રશ્નાર્થ અને પછી સવાલ-જવાબ સત્ર થશે. 10 જુલાઇએ વેબિનાર સાંજે 5 pm GST શરૂ થશે અને સાંજે 6:15 pm GST સુધી ચાલશે.
Leading Super Consciously the second thought provoking webinar by Pujya Brahmavihari Swamiji of BAPS Hindu Mandir, Abu Dhabi.
Join us with your family & friends.
Webcast: 10th July at 5 pm GSThttps://t.co/4ck38ZvXv8
Send your Questions to:
outreach@mandir.ae pic.twitter.com/389tc8lqoj— BAPS Hindu Mandir, Abu Dhabi (@AbuDhabiMandir) July 6, 2021
અહીં ક્લિક કરી વેબીનાર જોઈન કરી શકશો…
અબુધાબીમાં બીએપીએસ એક મંદિર બનાવી રહ્યું છે જેની કલ્પના સ્વર્ગીય પ.પૂ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 1997 માં કરી હતી. યુએઈ સરકારે 2017 માં મંદિર નિર્માણ માટે જમીન આપવાના નિર્ણયની ઘોષણા કરી હતી અને 2019-2020 માં પાયાના કામની શરૂઆત થઈ હતી.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…