હાલ થોડા દિવસ અગાઉ “તાઉ તે” વાવાઝોડા ને લઈને કેટલાય વિસ્તારમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. જ્યારે કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની યુવાટીમ લોકોની મદદે આવી હતી. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ લોકોની વ્હારે આવી છે.
હાલ અનેક ગામડાઓમાં “તાઉ તે” વાવાઝોડા ને લઈને ભારે આફત આવી પડી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભડાણા ગામે 30 થી 35 જેટલા ઘરો આવેલા છે. જ્યારે આ ટીમ દ્વારા આ કપરા સમયે જરૂરિયાત મંદ લોકોને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમજ ટ્રસ્ટ પથદર્શક એવા કુલદીપ પટેલ અને મિત માંડવિયા ના માર્ગદર્શન હેઠળ રવિરાજભાઇ, વ્રજભાઇ, સૌરભભાઇ, મયુરભાઇ અને મનનભાઇ કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને વાવાઝોડા ગ્રસ્ત લોકોની મદદે આવ્યા હતા અને રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…