અભિષેક બચ્ચનની વેબસીરીઝનું ટીઝર રિલીઝ, આ દિવસે આવશે ટ્રેલર

અનુષ્કા શર્મા દ્વારા નિર્માણિત વેબસીરીઝ ‘પાતાલ લોક’ એમેઝોન પ્રાઇમ પર રજૂ કરવામાં આવી હતી. આ વેબસીરીઝને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને ઘણા વિવાદો પણ આ સિરીઝ સાથે સંકળાયેલા હતા. જો કે આ શો પછી અભિષેક બચ્ચનની વેબસીરીઝમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

‘બ્રેથ ઈન ધ શેડોઝ’ નામની આ વેબસીરીઝ પણ એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થવા જઈ રહી છે. આ વેબસીરીઝમાં અભિષેક બચ્ચન અને અમિત સાધ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝના નિર્માતાઓએ એક ટીઝર લોન્ચ કર્યું છે, જેમાં એક પિતા તેની પુત્રી વિશે વાત કરી રહ્યો છે. અભિષેક બચ્ચનનો અવાજ બેકગ્રાઉન્ડમાં કેટલાક એનિમેશનથી ભરેલા વિઝ્યુઅલની વચ્ચે સંભળાય છે. આ વેબસીરિઝ 10 જુલાઈ ના રોજ રીલીઝ થઈ રહી છે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *