જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે જરૂરિયાત મંદ લોકોના ચહેરા પર એક ખુશીની ચમક લાવી શકાય એ માટે કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ની યુવાટીમ દ્રારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
સુરત શહેરમાં ફુટપાથ પર વસતા પરિવારો માટે આ તહેવાર એક ખુશીનો દિવસ બની રહે એ માટે ટ્રસ્ટ ના ટ્રસ્ટી મિત્રો અને ટ્રસ્ટ ના સેવાભાવી મિત્રોના સહયોગથી જુના બુટ – ચંપલ, જુના કપડા, જુના બેગ્સ , જૂની સ્ટેશનરી , જુના ચશ્માં , ઘડિયાળ , જુના ધાબળા- ધાબળી, ગોદડા, જુના ગરમ કપડા, જુના પુસ્તકો – પેન , પેન્સિલ વગેરે જેવી ચીજવસ્તુઓ વગેરે નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…