ગુજરાત રાજ્યમાં કોરોનાના વળતા પાણી : આજે 29 મે ના રોજ નવા 2230 કેસ નોંધાયા : વધુ 7109 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 29 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 9790 થયો : કુલ 7.57.124 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે 1.97.993 લોકોનું રસીકરણ કરાયું.
જિલ્લાઓમાં નોંધાયેલ કેસ…
વડોદરામાં 433 કેસ, અમદાવાદમાં 291 કેસ, સુરતમાં 259 કેસ, રાજકોટમાં 184 કેસ, જૂનાગઢમાં 120 કેસ, ભરૂચમાં 72 કેસ, પોરબંદરમાં 63 કેસ,
પંચમહાલમાં 59 કેસ, નવસારીમાં 56 કેસ, બનાસકાંઠામાં 53 કેસ, ખેડામાં 47 કેસ, ગીર સોમનાથમાં 45 કેસ, આણંદ અને કચ્છમાં 44 કેસ, અરવલ્લીમાં 41 કેસ, ગાંધીનગરમાં 40 કેસ, મહીસાગરમાં 39 કેસ, ભાવનગરમાં 38 કેસ, અમરેલીમાં 35 કેસ નોંધાયા.
હાલમાં ગુજરાતમાં 38,703 એક્ટિવ કેસ છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…