જાણો ગુજરાતમાં દરેક જિલ્લામાં આજના કેટલા કેસ નોંધાયા અને કેટલા દર્દીઓ સ્વસ્થ થયા..!!

ગુજરાત રાજ્યમાં હવે કોરોના થાક્યો : આજે 22 મે ના રોજ નવા 4205 કેસ નોંધાયા : વધુ 8445 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 54 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 9523 થયો : કુલ 6,95,026 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે 1.47,860 લોકોનું રસીકરણ કરાયું.

જિલ્લાઓમાં નોંધાયેલ કેસ…

અમદાવાદમાં 711 કેસ, વડોદરામાં 545 કેસ,
સુરતમાં 450 કેસ, રાજકોટમાં 331 કેસ, જામનગરમાં 189 કેસ, સાબરકાંઠામાં 134 કેસ, જૂનાગઢમાં 131 કેસ, પાટણમાં 125 કેસ,
ભાવનગરમાં 118 કેસ, મહેસાણા અને પંચમહાલમાં 115 કેસ, બનાસકાંઠામાં 113 કેસ, આણંદ અને કચ્છમાં 106 કેસ, ખેડામાં 104 કેસ, ભરૂચમાં 100 કેસ, અમરેલીમાં 83 કેસ, ગાંધીનગર અને પોરબંદરમાં 82કેસ, મહીસાગરમાં 59 કેસ, ગીર સોમનાથમાં 57 કેસ નોંધાયા…

હાલમાં ગુજરાતમાં 80,127 એક્ટિવ કેસ છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.