હાલ વિકાસરૂપી પેટ્રોલ, ડીઝલનાં ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે હાલ સૌરાષ્ટ્રમાં ખાંભા, ગીર ગઢડા, ઊના, ધોકળવા, રાજુલા, ઝાફરાબાદ, અમરેલી વિસ્તારમાં વાવાઝોડાના કારણે ઘણું નુકશાન થયુ છે.
ત્યારે સુરતથી પિયુષ વેકરીયા અને તેમની ટીમ બાબુભાઈ બોદર્યા, કિર્તીભાઇ બોદર્યાં, રાજુભાઈ જેમણે જહેમત ઉઠાવી LPG ગેસ સિલિન્ડર થી ચાલતા 22 જનરેટર ગીર ગઢડા તાલુકા અને તેમની આજુબાજુના ગામમાં પહોંચાડી જરૂરિયાત વીજળી પૂરી પાડી છે, આ LPG ગેસ થી ચાલતા જનરેટર મળતી વિજળી પરવડે તેવા દરથી હોવાથી વધુને વધુ ગામડાઓમાં આ સેવા પહોંચાડવા આ મિત્રો કટિબદ્ધ છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…