જાણો ગુજરાતમાં દરેક જિલ્લામાં આજના કેટલા કેસ નોંધાયા અને કેટલા દર્દીઓ સ્વસ્થ થયા..!!

ગુજરાત રાજ્યમાં આજે 17મે ના રોજ કોરોનાના નવા 7135 કેસ નોંધાયા : વધુ 12,342 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 81 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 9202 થયો : કુલ 6,50,932 લોકોએ કોરોનાને હરાવ્યો.

જિલ્લાઓમાં નોંધાયેલ કેસ…

અમદાવાદમાં 2377 કેસ, વડોદરામાં 701 કેસ, સુરતમાં 518 કેસ,જૂનાગઢમાં 382 કેસ, જામનગરમાં 283 કેસ, રાજકોટમાં 279 કેસ, પંચમહાલમાં 185 કેસ, ગાંધીનગરમાં 166 કેસ,આણંદ અને ગીર સોમનાથમાં 164-164 કેસ, ભરૂચમાં 150 કેસ, અમરેલીમાં 139 કેસ, ખેડામાં 137 કેસ,.દાહોદમાં 132 કેસ, મહીસાગરમાં 130 કેસ,કચ્છમાં 113 કેસ,.સાબરકાંઠામાં 111 કેસ નોંધાયા.

હાલમાં ગુજરાતમાં 99,620 એક્ટિવ કેસ છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.