જાણો ગુજરાતમાં દરેક જિલ્લામાં આજના કેટલા કેસ નોંધાયા અને કેટલા દર્દીઓ સ્વસ્થ થયા..!!

ગુજરાત રાજ્યમાં આજે 15 મેનાં રોજ કોરોનાના નવા 9,061 કેસ નોંધાયા છે. વધુ 15,076 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 95 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 9039 થયો : કુલ 6,24,107 લોકોએ કોરોનાને હરાવ્યો. આજે વધુ 31,301 લોકોનું રસીકરણ કરાયું: સતત બીજા દિવસે 10 હજારથી ઓછા કેસ છે.

જિલ્લાઓમાં નોંધાયેલ કેસ…

અમદાવાદમાં 2460 કેસ, વડોદરામાં 1034 કેસ, સુરતમાં 806 કેસ, રાજકોટમાં 476 કેસ, જૂનાગઢમાં 433 કેસ, જામનગરમાં 362 કેસ, મહેસાણામાં 234 કેસ, ભાવનગરમાં 285 કેસ, આણંદમાં 229 કેસ, ગાંધીનગરમાં 216 કેસ, અમરેલીમાં 202 કેસ, સાબરકાંઠામાં 191 કેસ, મહીસાગરમાં 181 કેસ, ગીર સોમનાથમાં 175 કેસ,દાહોદમાં 170 કેસ, બનાસકાંઠામાં 167 કેસ, પાટણમાં 157 કેસ, ખેડામાં 155 કેસ, કચ્છમાં 153 કેસ, અરવલ્લીમાં 140 કેસ, પંચમહાલમાં 136 કેસ, વલસાડમાં 118 કેસ, ભરૂચમાં 108 કેસ નોંધાયા.

હાલમાં ગુજરાતમાં 1,11,263 એક્ટિવ કેસ છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.