Home મનોરંજન ટ્રોલ થઇ દેશી ગર્લ!! ગ્રેમી એવોર્ડ શોમાં પહોંચેલી પ્રિયંકાનો ડ્રેસ જોઈને ભડક્યા...

ટ્રોલ થઇ દેશી ગર્લ!! ગ્રેમી એવોર્ડ શોમાં પહોંચેલી પ્રિયંકાનો ડ્રેસ જોઈને ભડક્યા યુઝર્સ…! જુઓ ફોટાઓ

6380
0
Loading...
આર્ટીકલ શેર કરો:

ગ્રેમી એવોર્ડ્સ શોમાં બોલિવૂડ અને હોલીવુડના સૌથી પાવર કપલ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ પણ હતા. રેડ કાર્પેટ પર બંનેને જોઈને દરેકની નજર તેમના પર ટકી હતી. આ બંનેએ તેમની ગ્લેમરસ શૈલીમાં એન્ટ્રી કરી હતી. આ શોમાં સૌથી વધુ ચર્ચા પ્રિયંકા ચોપરાના સ્ટાઇલિશ સાટીન ગાઉનની થઇ છે. આ સમય દરમિયાન પ્રિયંકાએ તેના ફેશન સ્ટેટમેન્ટથી તેના ચાહકોને ચોક્કસ આશ્ચર્યચકિત કર્યા છે. તેનો ફોટો જોઇને લોકો એક તરફ તેની પ્રશંસા કરી રહ્યાં છે અને બીજી બાજુ તેને ટ્રોલ કરી રહ્યાં છે.

ખરેખર, પ્રિયંકાએ તેના પતિ નિક સાથે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિશેષ પોઝ શેર કર્યો હતો, તેણે લખ્યું હતું કે, ગ્રેમીઝ 2020. ફોટામાં પ્રિયંકા ઓફ વ્હાઇટ ગાઉનમાં જોવા મળે છે. જે ગાઉન ડીપ ફ્રન્ટ ઓપન ગાઉન છે. તેનું ગાઉન ગરદનથી નાભિ સુધી ખુલ્લું છે. આ ગાઉનમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો તેની સ્ટાઇલને પણ પસંદ કરી રહ્યા છે, જોકે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેના ડ્રેસને લઈને તેને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Tassel fun. #grammys

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

So proud of this fam. Congratulations @jonasbrothers you guys crushed it today. #grammys

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here