Home હેલ્થ કોરોના સામેની લડાઈમાં આ આયુર્વેદિક ઉપાયથી રોગપ્રતિકારક શક્તિ વધારો…

કોરોના સામેની લડાઈમાં આ આયુર્વેદિક ઉપાયથી રોગપ્રતિકારક શક્તિ વધારો…

301
0
આર્ટીકલ શેર કરો:

કોરોના વાયરસ સામેની લડાઇમાં જેને કુષ્ઠ, સંક્રમણ રોગો થયા હોય એમની સાથે લાંબો સમય શારીરિક સંપર્કમાં રહેવાથી, વારંવાર અડકવાથી, એમના ઉચ્છવાસથી, સાથે ભોજન કરવાથી, સાથે સુવાથી કે બેસવાથી, એમના વસ્ત્ર-માળા-લેપ વગેરે વાપરવાથી એક માણસમાંથી બીજા માણસમાં એ રોગ ફેલાય છે. જ્વર, શોષ, નેત્રાભિષ્યન્ટ વગેરે જેવા.

એવી જ રીતે ચરક સંહિતામાં ચરકે મહામારી (એપિડેમિક્સ) તેમ જ વિવિધ પ્રાકૃતિક વિપદાઓ અને તેને હેન્ડલ કરવા માટેના ડિટેઇલ્ડ સ્ટેપ્સ એના માટેના જ “જનપદોધ્વસીય” અધ્યાયમાં વર્ણવ્યા છે.


આ ઉપરથી એટલું સમજીએ કે એકબીજાથી જરૂર વગર નજીકના વ્યવહાર ના કરીએ, અંતર રાખીને રહીએ, ઉચ્છ્વાસ, છીંક, બગાસું વગેરે શ્વાસને લગતી ક્રિયાઓ થાય ત્યારે નાક અને મોં પાસે રૂમાલ રાખીને કરીએ, બની શકે તો આખો દિવસ કોટન નું કપડું બાંધીને રાખીએ, કોઈ ના કપડા, કોઈ ની માળા, કોઈની વાપરેલી કોઈપણ વસ્તુ નો ઉપયોગ ના કરીએ, કોઈ પણ ખાવા-પીવાની, પહેરવાની વસ્તુ હાથ ધોઈને વાપરીએ.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

રૂપમાં અથવા ઉકાળાના રૂપમાં સવાર-સાંજ લેવાનું રાખે સાથે સૂંઠ અને હળદર પણ કોઈપણ સ્વરૂપમાં ફાકી ને, ઉકાળો કરીને લેવાનું રાખે. થોડા પણ ગળામાં કફ કે વિકાસના અથવા નાક માંથી પાણી પડવા ના 7લક્ષણો હોય તો તરત દિવસમાં ઓછામાં ઓછું બે વાર અજમાનો નાસ લેવો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsappફેસબુકટેલિગ્રામટ્વિટર,  ઇન્સ્ટાગ્રામઅને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here