Home ભારત આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, રામ ગોપાલ વર્માએ મોકલ્યા હતા અશ્લીલ વોટ્સએપ...

આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, રામ ગોપાલ વર્માએ મોકલ્યા હતા અશ્લીલ વોટ્સએપ વીડિયો!!

857
0
આર્ટીકલ શેર કરો:

બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ શર્લિન ચોપરા હાલ પોતાના સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં છે. હાલમાં જ શર્લિન ચોપરાએ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રામ ગોપાલ વર્મા સાથે જોડાયેલ એક મોટી વાતનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે, રામ ગોપાલ વર્મા તેને એડલ્ટ ફિલ્મનું પ્રપોઝલ અને અશ્લીલ વીડિયો મોકલ્યો હતો...

શર્લિને -જણાવ્યું હતું કે એ પછી રામ ગોપાલ વર્માએ મને એડલ્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ અને અશ્લીલ વીડિયો મોકલ્યા અને કહ્યું કે, આ મારી સ્ક્રિપ્ટ છે. તેને જોઈ લે અને મને ફિડબેક આપ. શર્લિને સ્ક્રિપ્ટ વાંચી તો તેમાં કોઈ સ્ટોરી જ નહોતી. જે હતું તે માત્ર એડલ્ટ સીન્સ જ હતા.

શર્લિને સ્ક્રિપ્ટ જોઈ કહ્યું કે, આ કેવી રીતે થઈ શકે ? એક હતો રાજા એક હતી રાણી, રાજાએ કર્યું રાણી સાથે સેક્સ પૂરી કહાની. આ કેવી રીતે થઈ શકે ? શર્લિનના જણાવ્યા પ્રમાણે રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે, તેની સ્ક્રિપ્ટમાં બસ આ જ વસ્તુ છે. જો તે આ સ્ક્રિપ્ટમાં કામ કરવા તૈયાર હોય તો આગળ વધીએ

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

શર્લિને રામ ગોપાલ વર્માને જવાબમાં કહ્યું કે, સન્ની લીઓન એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કોઈ દિવસ પોપ્યુલર નહોતી. બોલિવુડમાં આવ્યા બાદ તે પોપ્યુલર થઈ. આટલું કહી શર્લિને રામ ગોપાલ વર્માને ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી.
શર્લિને જ્યારે સાઈબર ક્રાઈમમાં આ અંગેની ફરિયાદ નોંધાવી ત્યારે સામે આવ્યું કે, વર્માએ આ કામ માટે તેની સાથે જબરદસ્તી નહોતી કરી. જે નંબર પર આ મેસેજ કરવામાં આવ્યા હતા તે વોટ્સએપ નંબર પણ અત્યારે બંધ થઈ ગયેલ છે.

સુત્રોની માનવામાં આવે તો રામ ગોપાલ વર્માએ શર્લિનને એક અશ્લીલ વીડિયો મોકલ્યો હતો જેમાંથી જ્ઞાન લેવા માટે શર્લિનને કહ્યું હતું. શર્લિને એ પણ કહ્યું હતું કે એ ફિલ્મ 2018માં રિલીઝ થઈ ચૂકી છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં એડલ્ટ સ્ટાર મિયા મેલ્કોવાએ અભિનય કર્યો હતો. જે ફિલ્મનું નામ ગોડ સેક્સ એન્ડ ટ્રૂથ હતું. ફિલ્મનું ટીઝર પણ સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આપના અથવા તો આપની સંસ્થાના કોઈપણ પ્રકારની ઇવેન્ટ, સમાચાર, સ્ટોરી, અને આપના કોઈ લેખ ને પબ્લિશ કરવા સંપર્ક કરો…

Please Feel Free of Cost Contact On :- 7819072678


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here