Home ગુજરાત સુરત : યુવતીનું ફૅક આઈડી બનાવી બીભત્સ તસવીરો મૂકી દીધી

સુરત : યુવતીનું ફૅક આઈડી બનાવી બીભત્સ તસવીરો મૂકી દીધી

174
0
Loading...
આર્ટીકલ શેર કરો:

સુરત શહેરમાં અવાર-નવાર છોકરીઓના ફેક આઈડી બનાવીને છોકરીઓને હેરાન-પરેશાન કરવામાં આવે છે.ત્યારે તાજેતરમાં સુરતમાં એક શિક્ષીત યુવાને છોકરીનું ફેક આઈડી બનાવ્યું હતું.ત્યારબાદ પોલીસ ને જાણ થતાં તેમને આગળની કાર્યવાહી હાથ ધરી ને યુવક ની ધરપકડ કરી હતી.

સુરત શહેરમાં યુવતીની ફેક આઇડી બનાવી બીભત્સ તસવીરો વાયરલ કરવાના કેસમાં સરથાણાના યુવકની ધરપકડ કરવામાં આવી છે. M.Sc.(માસ્ટર ઓફ સાયન્સ) કરેલા યુવકે યુવતીની અલગ અલગ 15 ફેક આઈડી બનાવીને તેના પર બીભત્સ તસવીરો અપલોડ કરી હતી.

યુવતીએ યુવક સાથે મિત્રતા કરવાની ના પાડ્યા બાદ યુવકે તેને સોશિયલ મીડિયામાં બદનામ કરવા માટે તેની ફૅક પ્રોફાઇલો બનાવી હતી. આ મામલે પોલીસે સરથાણાના વૈભવ બરવાળિયા નામના યુવકની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here