Home ભારત કોરોના સામેની લડાઈ માં IITને મળી સફળતા. બનાવી સસ્તી કીટ

કોરોના સામેની લડાઈ માં IITને મળી સફળતા. બનાવી સસ્તી કીટ

1008
0
આર્ટીકલ શેર કરો:

કોરોના વાઈરસ ના સંક્રમણને રોકવા માટે દેશમાં અલગ અલગ રાજ્યમાં લોકડાઉન નું એલાન કરવામાં આવ્યું છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક પ્રકાર ની કાર્યવાહી કરી રહી છે.જેથી કરીને આ મહામારી ન ફેલાઈ.

ઇન્ડિયન ઇ્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દિલ્હીએ નવો અને સસ્તો કોરોના વાયરસ ની ટેસ્ટ કીટ બનાવવામાં સફળતા મળી છે.જેનું ટૂંક સમયમાં ક્લિનિક પરીક્ષણ કરવામાંઆવી શકે છે.આ નવી ટેસ્ટ કીટ થી કોરોના થી થનાર સંક્રમણ ને તુખ સમય માં જાણી શકાય છે.

અત્યારે ખાનગી લેબમાં કોરોના વાયરસ ટેસ્ટ ની કિંમત આશરે 4500 રૂપિયા સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ છે.આઈઆઈટી દિલ્હી દ્વારા બનાવવામાં આવેલ આ નવી કીટ બજાર માં ઓછી કિંમતે મળી શકે છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

નવી કીટ નું સફળ પરીક્ષણ લેબમાં કરવામાં આવેલ છે.પરંતુ મોટા સ્તર ઉપર આ કીટ નો ઉપયોગ થવાનો બાકી છે.આ કીટ ને સસ્તી અને જડપથી બનાવવા માટે આઈઆઈટી દિલ્હીએ રાઈબોઝ ન્યુક્લિક એસિડ એટલે કે આરએનએન ડીએનએમાં ફેરવ્યા બાદ ઇસીઆર થકી વાયરસ ને ઓળખવાની ટેકનિક ડેવલોપ કરી છે.

એનઆઇબી પુણે ની મંજુરી મળે તો મોટા સ્તર ઉપર પરીક્ષણ કરી શકાય. પછી આ કીટ ને તૈયાર કરી બજાર માં મુકી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsappફેસબુકટેલિગ્રામટ્વિટર,  ઇન્સ્ટાગ્રામઅને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here