સુરતની કતારગામ GIDCમાં દૂર્ઘટના સર્જાઈ હતી. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. એમ્બ્રોડરી મશીનને ક્રેનથી ચડાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. બીજા માળે ક્રેન વડે મશીન ચડાવવાનો પ્રયાસ કરતા હતા, તે જ સમયે નીચે ઊભેલા 2 કામદાર પર મશીન પટકાયુ હતુ, જેથી તે બંને કામદારના મોત નીપજ્યા છે. આ સમગ્ર દુર્ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.
જુઓ લાઈવ CCTV વીડિયો:-
સુરત કતારગામ માં એમ્બ્રોડરી મશીન ચડાવતા સમયે મશીન નીચે પટકાતા 2 કામદારના મોત… જુઓ લાઈવ CCTV#surat #cctvfootage #livevideo #suratnews #fearlessvoice pic.twitter.com/hUyDk74RTC
— Fearless Voice News (@Fearlessvoice01) June 18, 2022
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…