Home ભારત એર સ્ટ્રાઈકમાં ભારતે ઉડાવી દીધેલા આતંકી કેમ્પો મામલે સરકારનો મોટો ખુલાસો…! જાણો...

એર સ્ટ્રાઈકમાં ભારતે ઉડાવી દીધેલા આતંકી કેમ્પો મામલે સરકારનો મોટો ખુલાસો…! જાણો અહીં…

2201
0
આર્ટીકલ શેર કરો:

કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલાના બદલામાં ભારતે Pok માં એર સ્ટ્રાઇક કરીને આતંકી કેમ્પોને ફૂંકી માર્યા હતા. જોકે છ મહિના બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(Pok)ના બાલાકોટમા ફરીથી તે આતંકવાદી કેમ્પો કાર્યરત થયા છે.

શિયાળુ સત્ર દરમિયાન કોગ્રેંસના નેતા અહમદ પટેલના સવલા પર જવાબ આપતા ગૃહ મંત્રાલયએ લેખિતમાં આપેલી જાણકારી મુજબ, બાલાકોટમાં ફરી એકવાર આતંકી સંગઠનો સક્રિય થઇ ગયા છે અને ભારતની વિરૂદ્ધ ધાર્મિક અને જેહાદી પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યુ કે, ભારત સરકાર દેશની સીમાઓની સુરક્ષા માટે મક્કમ છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતના આર્મી ચીફએ પણ જણાવ્યુ હતુ કે, બાલાકોટમા ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇકના 6 મહિના બાદ જ આતંકી કેમ્પો ફરી શરૂ થઇ ગયા હતા.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

જેશ-એ-મહોમ્મદ સહિત બીજા અનેક આતંકી સંગઠનોએ આતંકિઓને ફરીથી ટ્રેનિગ આપવાની શરૂ કરી દીધી છે. લગભગ 500 જેટલા આતંકીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...