Home ભારત દિલ્હી AIIMS હોસ્પિટલમાં લાગી આગ! અરુણ જેટલી પણ આજ હોસ્પિટલમાં છે દાખલ!!કોઈ...

દિલ્હી AIIMS હોસ્પિટલમાં લાગી આગ! અરુણ જેટલી પણ આજ હોસ્પિટલમાં છે દાખલ!!કોઈ જાનહાનિ નહિ…

297
0
Loading...
આર્ટીકલ શેર કરો:

ભારતની રાજધાની દિલ્હીમાં જાણિતી હોસ્પિટલ AIIMS ને લઇને સમાચાર આવી રહ્યા છે કે શોર્ટ સર્કિટ લાગવાથી આગ લાગી છે. મહત્વનું છે કે ભારતના પુર્વ નાણા પ્રધાન અરૂણ જેટલી પણ હાલ એઈમ્સમાં દાખલ છે.


ભારતની રાજધાની દિલ્હીમાં જાણિતી હોસ્પિટલ AIIMS ને લઇને સમાચાર આવી રહ્યા છે કે શોર્ટ સર્કિટ લાગવાથી આગ લાગી છે. મહત્વનું છે કે ભારતના પુર્વ નાણા પ્રધાન અરૂણ જેટલી પણ હાલ એઈમ્સમાં દાખલ છે.

એઈમ્સમાં પહેલા અને બીજા માળ પર આગ લાગી છે. જોકે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગને કાબુમાં લેવામાં આવી હતી.


આ ઘટનાને લઇને દિલ્હી ફાયરના ડાયરેક્ટર વિપિન કેંતલે મીડિયાને જણાવ્યું હતું કે ફાયર બહું મોટી લાગી ન હતું. તેમ છતાં હોસ્પિટલ હોવાના કારણે અમે વધુ ફાયર જવાનોને ઘટના સ્થળે ખડે પગે રાખ્યા છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આપના અથવા તો આપની સંસ્થાના કોઈપણ પ્રકારની ઇવેન્ટ, સમાચાર, સ્ટોરી, અને આપના કોઈ લેખ ને પબ્લિશ કરવા સંપર્ક કરો…

Please Feel Free of Cost Contact On :- 7819072678


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here