ગીર સોમનાથના તાલાલા તાલુકાના રાતીધાર ગીર ગામે શ્રી રામજી મંદિર નું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત…

ગીર સોમનાથના તાલાલા તાલુકાના રાતીધાર ગીર ગામે શ્રી રામજી મંદિર નું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત…

મિત્રો અયોધ્યામાં ઘણા વર્ષો પછી રામજી મંદિર બનાવવા માટે ચુકાદો આવ્યો છે, ત્યારે અયોધ્યામાં અત્યારે ઘણા વર્ષો પછી અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ રહ્યું છે.

સમગ્ર દેશ માં ગામડે ગામડે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન ના મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે.

આજ રોજ ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકાના રાતીધાર ગીર ગામે શ્રી રામજી મંદિર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં સૌ ગ્રામજનો હાજર રહ્યા અને આ રામલલા નું ભવ્ય મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે.

ત્યારે સૌ ગ્રામજનોમાં ખુશી વલાગણી જોવા મળી રહી છે. આ રામ મંદિર સૌ ગ્રામજનો દ્વારા લોક ફાળો ભેગો કરી બધા ના સાથ સહકાર થી બનાવવા જઇ રહ્યા છે આ રામજી મંદિર 15 થી 25 લાખ રૂપિયા માં નિર્માણ પામશે.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *