Home ભારત ચંદ્રયાન-2એ અંતરિક્ષમાંથી પૃથ્વીની પ્રથમ તસવીર ક્લિક કરી! જુઓ તસવીર..

ચંદ્રયાન-2એ અંતરિક્ષમાંથી પૃથ્વીની પ્રથમ તસવીર ક્લિક કરી! જુઓ તસવીર..

658
0
Loading...
આર્ટીકલ શેર કરો:

દુનિયાભરના લોકોની નજર ભારતે લોન્ચ કરેલા ચંદ્રયાન-2 મિશન પર મંડરાઈ રહી છે. આ મિશન રિલેટેડ દરેક અપડેટ ઈસરો જણાવી રહ્યું છે. 2 ઓગસ્ટે ઈસરોએ કરેલા ટ્વીટપ્રમાણે વૈજ્ઞાનિકોને શુક્રવારે ચંદ્રયાન-2ની કક્ષા ચોથી વખત બદલવામાં સફળતા મળી છે. હાલ ચંદ્રયાન-2એ પ્રથમ વખત પૃથ્વીના ફોટા ક્લિક કર્યા છે.

થોડા સમય પહેલાં ચંદ્રયાન-2 એ પૃથ્વીની તસવીરો ક્લિક કરી હોય તેવા ફેક ફોટોઝ વાઇરલ થયા હતા. જો કે, હાલમાં ઈસરોએ ચંદ્રયાન-2એ રિયલમાં ક્લિક કરેલા ફોટોટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યા છે. આફોટોઝ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર LI4 કેમેરાએ ક્લિક કર્યા છે. ઈસરોએ કુલ 5 ફોટા શેર કર્યા છે.

ટ્વીટમાં ઈસરોએ લખ્યું છે કે, ચંદ્રયાન-2એ 3 ઓગસ્ટે સાંજે 5:32 LI4 કેમેરાથી ક્લિક કરેલા સુંદર ફોટોઝ. ઈસરોના ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર ફોટા વાઇરલ થવાના શરૂ થઈ ગયા છે.ઈસરોએ તેના લેટેસ્ટ ટ્વીટમાં કહ્યું હતું કે, સ્પેસક્રાફ્ટના દરેક પેરૅમિટર અત્યાર સુધી નોર્મલ છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here