Home મનોરંજન આમીરખાનની દીકરી ઈરા કઈ સેલિબ્રિટીને કરી રહી છે ડેટ? 

આમીરખાનની દીકરી ઈરા કઈ સેલિબ્રિટીને કરી રહી છે ડેટ? 

247
0
Loading...
આર્ટીકલ શેર કરો:

  • ઇરા ખાન એક્ટર આમિર ખાન અને રીના દત્તાની નાની દીકરી છે.

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા હવે સોશ્યલ મીડિયામાં ચમકી રહી છે. તેને સોશ્યલ મીડિયામાં એક મોટો ખુલાસો કર્યો છે, કે તે રિલેશનશિપમાં છે. તે મ્યૂઝિશિયન મિશાલ કૃપલાનીને ડેટ કરી રહી છે. તેને આની કેટલીક તસવીરો શેર કરી છે.જે સોશિઅલ મીડિયા મા વાઇરલ થઈ રહી છે.

 

22 વર્ષીય ઇરા ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર આ વાતને કન્ફોર્મ કર્યુ છે, ઇન્સ્ટાગ્રામમાં એક ફેને ઇરાને પુછ્યુ કે શું તે રિલેશનશિપમાં છે? તેને આ વાતનો જવાબ એક તસવીરની સાથે આપ્યો, જેમાં તે વિશાલને હગ કરતાં દેખાઇ રહી છે. આ રીતે તે કનફોર્મ કરી રહી છે.

View this post on Instagram

☀️

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

A post shared by Ira Khan (@khan.ira) on


ઇરા હંમેશા સોશીયલ મીડિયામાં હંમેશા મિશાલ સાથેની તસવીરો શેર કરતી રહે છે, પણ ક્યારેય આ વાતનો ઓફિશિયલ સ્વીકાર નથી કર્યો. વેલેન્ટાઇન ડે પર પણ મિશાનનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં મિશાલ પિયાનોની સામે બેસીને ગાતો દેખાઇ રહ્યો હતો.હવે તે કન્ફોર્મેશન સાથે આ વાત જણાવી રહી છે.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here